ડિપ્રેશનનો શિકાર થઇ નેહા કક્કડ, આવી રીતે કર્યો ખુલાસો ?

ઘણા લોકો બોલિવૂડમાં એવા છે જે ખૂબ નીચા લેવલે થી એટલા ઉપર આવ્યા છે કે આપણને કોઈ દિવસ કલ્પના પણ ન કરી શકીએ. એવી જ રીતના ગાયક નેહા કક્કર નું પણ નામ લઈ શકાય, કારણકે એક સમયે તે પણ રિયાલિટી શોમાં ગાઈ રહી હતી, અને હાલમાં તે રિયાલિટી શોની જજ પણ બની ગઈ છે.

જો કે આ બધું રાતોરાત નથી થયું પરંતુ તેની પ્રગતિ અને તેની તરક્કીને અદેખી ન કરી શકાય, કારણકે તેની પ્રગતિ એટલી બધી થઇ છે કે તે ઘણી વખત રિયાલિટી શોમાં રિજેક્ટ પણ થઇ ચૂકી છે. તો અત્યારે તેના ગાયેલા ગીતો યુટ્યુબ ઉપર ભરપૂર ટ્રેન્ડિંગ થઈ જાય છે.

જણાવી દઈએ કે નેહા અને હિમાંશ બન્નેના સંબંધો થોડા વખત સુધી છુપા હતા પરંતુ પાછલા કેટલાક સમયથી લોકોને પણ ખબર હતી અને આ બંને પણ પોતાના સબંધોને સ્વીકાર્યા હતા. પરંતુ હાલમાં જ તેનું બ્રેકઅપ થયા પછી તે એક વખત રિયાલિટી શોના સ્ટેજ માં પણ અંદરથી તૂટી પડી હતી. એટલું જ નહીં તે રડવા લાગી હતી.

breakup ના થોડા સમય પછી તેને પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જણાવ્યું હતું કે તે બ્રેકઅપ માંથી બહાર આવી ગઈ છે અને પોતાના ચાહકોને એક અનોખો સંદેશો આપ્યો હતો.

પરંતુ હાલમાં જ તેણે એવી તસવીરો શેર કરી છે કે જેનાથી તેના ચાહકો નું દિલ તૂટી શકે છે. હકીકતમાં તેને સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. એટલું જ નહીં તેને આની જાણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts