અંદરથી આંતરડાની સફાઈ કરી દેશે, અને બીજા પણ છે આવા ફાયદાઓ
પેટ શરીરની એવી વસ્તુ છે, જેમાં કંઈ પણ ખામી સર્જાય તો તેની આખા શરીરમાં અસર પડે છે. જેમકે પેટમાં જ્યારે પેટ ચોખ્ખું ન આવે ત્યારે ઘણી વખત પેટ દુઃખે છે, આ સિવાય માણસને માનસિક શાંતિ મળતી નથી. પેટના રોગ થાય ત્યારે આખું શરીર જાણે દુખતુ હોય એવું મહેસુસ થાય છે. અને આપણા કાર્યમાં મન જ…