કરીનાની ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યા વજન ઓછું કરવાના રહસ્યો
પ્રેગ્નન્સી પછી કરીના કપૂરે ઘણી તેજીથી પોતાનું વજન ઉતાર્યું હતું, અને તેના પછી તેને ફિલ્મ કરી તેના પ્રમોશનમાં પણ તેનું વજન ખાસ જોઈ શકાય છે. માત્ર જીમમાં વર્કઆઉટ કરવાથી જ નહીં પરંતુ ડાયટ નો પણ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું જરૂરી છે. તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન તેનું બોડી જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આટલું…