શિલ્પા શેટ્ટીના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહ્યું, શોકમાં ગરકાવ થયો આખો કુન્દ્રા પરિવાર

અભિનેત્રીએ પોતાની પોસ્ટ કરી ત્યારે સાથે કેપ્શન માં લખ્યું હતું કે મારું પહેલું બાળક… મારુ શેટ્ટી કુન્દ્રા એ રેઈન્બો બ્રિજ પાર કર્યો. અમારા જીવનમાં આવવા માટે અને બાર વર્ષોથી અમને એક ખુબ જ સુંદર સ્મૃતિ આપવા બદલ ખુબ ખુબ આભાર. તું તારી સાથે મારા હૃદયનો એક ટુકડો લઈ જઈ રહી છો. તારું સ્થાન ક્યારે કોઈ નહીં લઇ શકે. મમ્મી, પપ્પા, વિયાન-રાજ અને સમિષા તમને હંમેશ માટે યાદ કરશે. રેસ્ટ ઇન પીસ પ્રિન્સેસ.

જણાવી દઈએ કે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે જેને અત્યાર સુધીમાં લગભગ ૧૮ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે, અને અંદાજે 3 લાખ લોકો તેના પર રિએક્ટ કરી ચૂક્યા છે.

જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં જ હંગામા 2 ફિલ્મમાં પરેશ રાવલ સાથે જોવા મળી હતી. જે એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના અભિનયને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો તેના પછી ચાહકો તેને ફરી પાછી પડદા ઉપર જોવા માંગે છે પરંતુ હાલમાં તેઓ કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યા.

જણાવી દઈએ કે ગયા વર્ષે અભિનેત્રી તેના પતિ રાજ કુન્દ્રા ના કારણે સમાચારોમાં રહી હતી. જેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ હતો.

Cover Image: File Pic

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!