અભિનેત્રીએ પોતાની પોસ્ટ કરી ત્યારે સાથે કેપ્શન માં લખ્યું હતું કે મારું પહેલું બાળક… મારુ શેટ્ટી કુન્દ્રા એ રેઈન્બો બ્રિજ પાર કર્યો. અમારા જીવનમાં આવવા માટે અને બાર વર્ષોથી અમને એક ખુબ જ સુંદર સ્મૃતિ આપવા બદલ ખુબ ખુબ આભાર. તું તારી સાથે મારા હૃદયનો એક ટુકડો લઈ જઈ રહી છો. તારું સ્થાન ક્યારે કોઈ નહીં લઇ શકે. મમ્મી, પપ્પા, વિયાન-રાજ અને સમિષા તમને હંમેશ માટે યાદ કરશે. રેસ્ટ ઇન પીસ પ્રિન્સેસ.
Here you'll find all collections you've created before.