જણાવી દઈએ કે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે જેને અત્યાર સુધીમાં લગભગ ૧૮ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે, અને અંદાજે 3 લાખ લોકો તેના પર રિએક્ટ કરી ચૂક્યા છે.
જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં જ હંગામા 2 ફિલ્મમાં પરેશ રાવલ સાથે જોવા મળી હતી. જે એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના અભિનયને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો તેના પછી ચાહકો તેને ફરી પાછી પડદા ઉપર જોવા માંગે છે પરંતુ હાલમાં તેઓ કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યા.