View this post on Instagram
માત્ર સોનપરી જ નહીં પરંતુ ઘણી સિરિયલોમાં તેમજ ઘણી ફિલ્મોમાં પણ તે નજરે આવી ચૂકી છે. અને એટલું જ નહીં તે જાહેરાત ક્ષેત્રે પણ એક જાણીતો ચહેરો બની ચૂકી હતી. તેને સીરીયલ અને જાહેરાતોમાં કામ કર્યા પછી તેને ફિલ્મોની પણ ઓફર મળી હતી જેમાં ઘણા રોલ તેને નિભાવ્યા હતા.
બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં તેને કામ કર્યું છે, આ સિવાય તેને ડાયરેક્શન ક્ષેત્રે પણ ડેબ્યૂ કર્યું હતું જેમાં તેને એક મરાઠી ફિલ્મ અને ડાયરેક્ટ કરી હતી.
View this post on Instagram
આ અભિનેત્રી છેલ્લે 2018માં એટલે કે ગત વર્ષે એક મરાઠી ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ હાલ તે રૂપેરી પડદે ઓછી જોવા મળે છે.