બાળકે કહ્યું હું બગીચો સાફ કરી આપુ મને બદલામાં પૈસા નહીં પણ જમવાનું આપજો, શેઠાણીએ કારણ પૂછ્યું તો બાળકે…
એક દિવસની વાત છે એક શેઠ અને શેઠાણી બંન્ને પોતાનો સવારનો નાસ્તો પતાવીને પોતાના ભવ્ય બંગલા ના બગીચામાં આરામથી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. એટલામાં શેઠ શેઠાણીના પૂછ્યું કે આજે છાપુ નથી આવ્યું કે શું? કેમ સવારથી દેખ્યું નથી? એટલે શેઠાણીએ જવાબ આપીને કહ્યું કે કદાચ આજે છાપુ છપાયો જ નહીં હોય. પછી તેને…