“મેડમ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?” મેડમ નો જવાબ તમને રડાવી દેશે…
એક ગર્લ્સ સ્કૂલ મા ટીચર ની જરૂર હતી, તેના માટે ઘણા લોકોએ ઇન્ટરવ્યુ આપ્યા. એમાંથી એક ને સિલેક્ટ કરવામાં આવ્યા, અને બીજા જ અઠવાડિયા તે પહેલી વખત સ્કૂલે પહોંચી અને ક્લાસ લેવા માટે ગઈ. છોકરીઓની સ્કુલમાં આવનારી નવી ટીચર ખૂબસૂરત તો ખૂબ જ હતી પરંતુ તેને હજુ સુધી લગ્ન કર્યા ન હતા. અને આ વાતની…