ઉપહાર રૂપે મળેલી 8 સોનાની ગિનીના સરખા ભાગ કઈ રીતે કરવા, એક મિત્ર એ બીજા મિત્રને કહ્યું તું વધારે રાખીલે હું…

ઉપહાર રૂપે મળેલી 8 સોનાની ગિનીના સરખા ભાગ કઈ રીતે કરવા, એક મિત્ર એ બીજા મિત્રને કહ્યું તું વધારે રાખીલે હું…

વર્ષો પહેલાંની આ વાત છે, એક ગામડામાં બે માણસ બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ હતી. વરસાદ પણ હમણાં જ આવશે એવું આકાશને જોતા લાગી રહ્યું હતું. બંને માણસો ત્યાં બેઠા બેઠા વાત કરી રહ્યા હતા એવામાં જ કોઈ એક ભાઈ ત્યાં આવ્યા, ત્યાં આવીને તેને જે ગામ જવું હતું તેનો…

કરોડપતી સજ્જને ગાયોએ ખાઈને પડતો મુકેલો એઠો ગોળ પોતે ખાધો એટલે એક યુવાને તેને સવાલ કર્યો કે આવું કેમ? તો તે વડીલે જવાબમાં એવું કહ્યું કે…

કરોડપતી સજ્જને ગાયોએ ખાઈને પડતો મુકેલો એઠો ગોળ પોતે ખાધો એટલે એક યુવાને તેને સવાલ કર્યો કે આવું કેમ? તો તે વડીલે જવાબમાં એવું કહ્યું કે…

૨૪ વર્ષની ઉંમરનો યુવક નામ એનું હાર્દિક. હાર્દિકે પોતાના જીવનમાં ઘણી મહેનત કરી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી અનુકૂળ ન હોવાથી કોલેજ પછી પણ આગળ ભણવા માંગતો હાર્દિક પરિસ્થિતિને અનુરૂપ થઈ કોલેજ પછી નું ભણતર ન કર્યુ અને પરિવારને થોડી મદદ કરવાના હેતુથી નોકરી કરવા લાગ્યો. હાર્દિક ને પણ એના મનમાં ઘણા શોખ હતા…

જમીનદારે ખેડુતને પૈસા આપ્યા હતા એના બદલામાં એવી માંગણી કરી કે ખેડુત અને તેની દિકરી બંને સાંભળીને…

જમીનદારે ખેડુતને પૈસા આપ્યા હતા એના બદલામાં એવી માંગણી કરી કે ખેડુત અને તેની દિકરી બંને સાંભળીને…

ઘણા સમય પહેલાની વાત છે, એક ગામડામાં ખેડૂત રહેતો હતો. ખેડૂતને એક ખુબ જ સુંદર દીકરી હતી. બદનસીબે આ ખેડૂતે ગામડાના કોઈ જમીનદાર પાસેથી ઘણા ખરા પૈસા ઉધાર લીધેલા હતા. એ જમીનદાર ની ઉંમર પણ ખુબ જ મોટી હતી અને માણસની દ્રષ્ટિએ પણ એ જમીનદાર જરાપણ સારો નહોતો. એ ઘરડા જમીનદારને એક વખત વિચાર આવ્યો…

ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!

ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!

આજની આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચીને જીવનમાં ઉતારવા જેવી છે, અંદાજે ૨૫ વર્ષની ઉંમરનો નવયુવાન, નામ એનું રાહુલ. દિવસની શરૂઆતમાં ઘરની બેલ વાગી એટલે તરત જ દરવાજો ખોલી ને બહાર જોયું તો સામે એક વ્યક્તિ ઉભા હતા. સામાન્ય પેન્ટ શર્ટ પહેરીને એ વ્યક્તિ દરવાજો ખોલ્યો એટલે સ્માઈલ આપી ને ત્યાં ઉભા હતા. રાહુલે કહ્યું…

ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાન પર ભરોસો રાખવો એ કેટલી મહત્વની અને અગત્યની બાબત છે આજની સ્ટોરીમાંથી શીખવા મળશે. ભલે આ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આ સ્ટોરી ને છેલ્લે સુધી વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. એક ગામડામાં એક વખત એક સંત ધ્યાન ધરતા હતા, પરંતુ આ સંતની ધ્યાન ધરવાની રીત બીજાઓ કરતાં ખૂબ જ અલગ હતી. કારણ કે…

લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નની વિધિ શરૂ થવામાં બસ હવે થોડા જ સમયની વાર હતી. વરરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા. લગ્ન નક્કી થયાં અને લગભગ આઠ મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો. વરરાજાને દુલ્હન બન્ને એકદમ ખુશ હતા. એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજીખુશીથી મંજુરી પણ મળી ગઈ હોવાથી તેઓ બંને…

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારીની આ સ્ટોરી છે, એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો. અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશીકુ બનાવી ત્યાં જ સૂઈ જતો. એક દિવસની વાત છે એ ભિખારી સવારે…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

માણસ તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતો જ હોય છે. એ પછી એકદમ સામાન્ય માણસ હોય કે પછી કરોડપતિ માણસ પરંતુ દરેક માણસના જીવનમાં એને અનુરૂપ મુશ્કેલીઓ આવતી જ રહે છે. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ મારા જીવનમાં જ કેમ આવે છે? અંતે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

માતા-પિતા તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા-પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈપણ બાળક ને તેના માતા-પિતા દુનિયાની બધીજ ખુશીઓ આપવા માંગે છે કારણ કે માતા-પિતા માટે તેનું બાળક…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

એક વખત ની આ વાત છે, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોવાથી દરેક લોકો પ્રસંગ ને માણી રહ્યા હતા. ખાસ મહેમાન હાજર નહોતા પરંતુ લગભગ ૫૦ જેટલા લોકો ભેગા થયા હતા, ભોજનમાં ખુબ જ સુંદર વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન હજુ બની રહ્યું હતું, પરંતુ લોકો જમવા ને લઈને ખુબ જ ઉત્સાહિત હતા કારણકે ભોજન…