Stories in Gujarati
ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!
આજની આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચીને જીવનમાં ઉતારવા જેવી છે, અંદાજે ૨૫ વર્ષની ઉંમરનો નવયુવાન, નામ એનું રાહુલ. દિવસની શરૂઆતમાં ઘરની બેલ વાગી એટલે તરત જ