તારક મહેતા ની સોનુ ને જોઈને ફેન્સ ચોંકી ગયા, તેના લુકને લઇ ને જણાવી આ વાત

સોનુ એટલે કે નીધિ નો આ પહેલો ફોટો જોઈને એવું દેખાઈ રહ્યું છે કે તે સિનેમા હોલની બહાર બેઠી છે, અને બીજા પિક્ચર માં તે પોતે સેલ્ફી પાડી રહી છે. તેને કેપ્શનમાં પણ લખ્યું હતું કે શહેરથી અલગ રહેવાના કારણે આપણે થિયેટરથી દૂર રહ્યા છીએ. અને આપણે ઘણા સારા મુવી આપણા લેપટોપમાં જોઈએ છીએ એ પણ મુસાફરી કરતી વખતે પરંતુ માસ્ટરપીસ ને મોટી સ્ક્રીન પર જવું તે એક અલગ પ્રકારની જ ફીલિંગ છે. એવું લાગે જાણે તમે ફરી પાછા ઘરે આવ્યા છો.

જણાવી દઈએ કે એકમેવ સેક્રેટરી ભીડે સાહેબ ની દીકરી છુટા વાળ માં જોવા મળી હતી. તેને બ્લ્યુ ડેનિમ જિન્સ તેમજ ટીશર્ટ પહેર્યું હતું અને સ્ટેટ ઓફ પ્રકારનું એક્સપ્રેશન આપી રહી હતી. એમાં લોકોની કમેન્ટ આવવાનું શરૂ થયું હતું જેમાં એક વપરાશકર્તા એવું લખ્યું હતું કે સોનુ તુ તો બદલ ગઈ રે. તેની સાથે ફોટામાં જોવા મળેલા માણસ સાથે પણ તે અવારનવાર જોવા મળે છે.

જણાવી દઈએ કે તેની પોસ્ટમાં રહેલા હેશટેગ પરથી એવું તારણ કાઢી શકાય કે તેઓ dune મુવી જોવા ગયા હતા, જેના imdb rating પણ આઠ થી પણ વધુ છે. આ એક sci fi ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts