ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું બોલીવૂડમાં ડેબ્યૂ, આજે દેખાય છે આવી સ્ટાઇલિશ; જુઓ તસવીરો

હાલ અભિનેત્રી ૨૯ વર્ષની છે. જણાવી દઈએ કે ભલે તેને બોલીવુડમાં ડેબ્યુ 2016માં કર્યું હતું પરંતુ તેને સાચી ઓળખાણ 2017 માં આવેલી શાદી મે જરૂર આના ફિલ્મ થી મળી હતી. આ ફિલ્મમાં તેને કરેલા રોલને ઘણા લોકોએ બિરદાવ્યો હતો.

અને ત્યાર પછી પણ તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી ચૂકી છે. પોતાની દસ વર્ષની કારકિર્દીમાં તેને હિન્દી સહિત વિવિધ ભાષાઓની 25 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, અને 2019માં પણ તે બોલિવૂડમાં નજરે આવી શકે છે.

જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની તસવીરો તેના સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતી રહે છે, જે લોકોને ઘણી પસંદ આવે છે. અને તેના ચાહકો પણ સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં છે, આથી તેની ઘણી તસવીરો ચાહકોમાં વાઈરલ થઈ જતી હોય છે. [Image Sources: Instagram]

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!