વિદેશ જવાની જીદે તોડ્યું ઘર! જાણો આ યુવતીની હચમચાવી દેનારી કહાની!
જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું માત્ર બાવીસ વર્ષની હતી. પતિદેવની ઉંમર તે સમયે તેત્રીસ વર્ષની હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં અમારા વચ્ચે બધું જ સારું હતું. દિવસ દરમિયાન ગમે તેટલો ઝઘડો થાય, પરંતુ રાત્રે પતિનો સહવાસ મળતા અમે બંને બધું ભૂલીને એક થઈ જતા. પહેલાં તો મેં ઘરના લોકોને ના પાડી હતી કારણ કે પતિની…