ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!
આજની આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચીને જીવનમાં ઉતારવા જેવી છે, અંદાજે ૨૫ વર્ષની ઉંમરનો નવયુવાન, નામ એનું રાહુલ. દિવસની શરૂઆતમાં ઘરની બેલ વાગી એટલે તરત જ દરવાજો ખોલી ને બહાર જોયું તો સામે એક વ્યક્તિ ઉભા હતા. સામાન્ય પેન્ટ શર્ટ પહેરીને એ વ્યક્તિ દરવાજો ખોલ્યો એટલે સ્માઈલ આપી ને ત્યાં ઉભા હતા. રાહુલે કહ્યું…