શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું
અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે. અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે….