સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…
બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે, આ રહસ્ય ઉજવવામાં પટના પોલીસ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ શનિવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, અને તેને ત્યાં જઈને ઘટનાને recreation કર્યું હતું. જણાવી દઈએ કે સિંહને creation એ વૈજ્ઞાનિક તરીકાથી અનુસંધાન કરવા ની એક પ્રક્રિયા છે. અમુક મીડિયા રિપોર્ટની…