“મને પહેલા મારા પૈસા આપો પછી જ હું અંતિમ સંસ્કાર કરવા દઈશ”, પછી દીકરી એ જવાબ આપ્યો તે સાંભળી…
એક ખૂબ જ સુખી-સંપન્ન પરિવાર હતો. બધા હળી-મળીને સાથે રહેતા હતા. પતિ પત્ની, તેના બે દીકરા દીકરાની બંને વહુઓ અને દીકરાઓના સંતાનો બધા એકસાથે રહેતા. તેની એક દીકરી પણ હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા, તેનું સાસરું પણ ખૂબ જ સુખી સંપન્ન હતું. અને બન્ને પરિવાર વચ્ચે સંબંધો પણ ખૂબ જ સારા હોવાથી દીકરી પણ…