નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મારી પાસે દીકરીના લગ્નના પૈસા નથી, વાંચીને રડવું આવી જશે
ભાઈ, પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે. રવિવાર નો દિવસ છે આથી કંઈ પણ ચાલશે નહીં તમારે બધાને આવવાનું છે. નાનાભાઈ મૌલિક એ મોટાભાઈ અમિતને મોબાઇલ પર વાત કરતાં જણાવ્યું. “શું વાત કરે છે નાનકા? શું તમે બીજા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો?” અમિતે મૌલિક ને પૂછ્યું “અરે ના રે ના ભાઈ આ આપણું મકાન…