2019માં માં બનવાની છે આ પાંચ અભિનેત્રીઓ, નંબર 2 આપશે બીજા બાળકને જન્મ
ગત વર્ષે ઘણા બોલિવૂડના સેલિબ્રિટીઓના લગ્ન થયા હતા. એવી જ રીતે વર્ષ 2019માં પણ ટેલિવિઝન ક્ષેત્રે મશહૂર સેલિબ્રિટીઓના ઘણા લગ્ન થવાના છે. પરંતુ આજે આપણે એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ જેના લગ્ન તો થઈ ચૂક્યા છે પરંતુ ૨૦૧૯ મા તેઓ બાળક ને જન્મ આપવાની છે. સુરવીન ચાવલા ટેલિવિઝન પડદે લોકપ્રિય અભિનેત્રી સુરવીન ચાવલા ના…