રાત્રે સુતા પહેલા પીઓ ગોળ સાથે દૂધ, પછી જુઓ કમાલ
આપણામાંથી મોટા ભાગના લોકો કાયમ ધંધા નોકરી વગેરેમાં વ્યસ્ત રહેવાવાળા લોકો હશે, કારણ કે આજના જમાનામાં આપણા માટે એટલા વ્યસ્ત શિડ્યૂઅલ થઈ ગયા છે કે આપણે ક્યારેક ક્યારેક જમવા માટે તો ક્યારેક પરિવારને પણ સમય આપી શકતા નથી,એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા માટે કઠિન કાર્ય બની જાય છે. અને પરિણામરૂપે ઘણી વખત આપણે રોગનો…