મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર
સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના છોડી દે છે તો ઘણા લોકો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરવાનું મૂકતા નથી. અને આમ જોવા જઈએ તો આવા જ લોકોને હકીકતમાં સફળતા…