દિવાળીની રાત્રે અજમાવો આ ટોટકાઓ, ચમકી જશે કિસ્મત, થઈ જશો માલામાલ
દિવાળી એ હિન્દુ ધર્મનો એવો તહેવાર છે, જે દરેક લોકો મનાવતા હોય છે. અને ખાસ કરીને આ તહેવારનું એટલે વધારે વિશેષ મહત્વ છે કે આ હિંદુ ધર્મ નો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર મનાવવામાં આવે છે તેના પાછળ આખી એક અલગ સ્ટોરી છે જે લગભગ બધાને ખબર જ હોય છે. છતાં જો ન ખબર…