|

જુઓ વિડિયો: સ્ટેડિયમ પહોંચતાની સાથે ક્રિસ ગેલ એ કર્યા ભાંગડા, વિડીયો જોઈને મજા આવી જશે

એમાં પછી ડીજેબરાવો કહો કે ક્રિસ ગેલ પરંતુ ઘણા ખેલાડીઓ એવા છે જે હાથમાં આવેલો ડાન્સ નો મોકો ચૂકતા નથી. અને માત્ર ડાન્સ જ નહીં પરંતુ તેઓના આઇપીએલના પરફોર્મન્સ પણ વિસ્ફોટક હોય છે.

જેમકે ગેલ ની વાત કરીએ તો આ ખેલાડી આઈપીએલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે બનાવી ચૂક્યો છે. અને તેના રેકોર્ડ વિશે આપણે એક લેખ પણ લખ્યો હતો, એ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

આ લેખ ગમ્યો હોય તો શેર કરજો, અને આપણું પેજ લાઈક કરજો જેથી તમને દરરોજ અવનવા સમાચાર મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts