ડાયાબિટીસના દર્દી આ 4 ફળ નું સેવન કરે તો નથી વધતું શુગર લેવલ

તરબૂચ- ડાયાબીટિઝના દર્દીઓ કોઈપણ ગળી તેમજ મીઠી વસ્તુ ખાતા પહેલા વિચાર કરે છે અને અમુક વસ્તુ તેઓ ખાતા જ નથી. કારણ કે આવું કરવાથી ઘણીવખત અચાનક સુગર લેવલ વધી જાય છે. જેના કારણે અમુક લોકો તો કુદરતી મીઠી વસ્તુઓ પણ ખાતા નથી. તરબૂચ પણ હોવાથી લોકોને આના વિશે એમ લાગ્યા કરે છે કે આ ફળ ડાયાબિટીસમાં ન ખાવું જોઇએ પરંતુ જણાવી દઈએ કે ફેટ અને કોલેસ્ટ્રોલ ન હોવાથી આ ફળ ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે છે. અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સફરજન- આપણે નાનપણથી પેલી ઇંગલિશ કહેવતમાં સમજતા આવ્યા છીએ કે એક સફરજન દરરોજ નિયમિત પણે ખાવાથી ડોક્ટર થી દૂર રહી શકાય છે. જણાવી દઈએ કે આ વિધાન સાચું પણ છે કારણકે સફરજનને ઘણી બીમારીઓ ની ઔષધી માનવામાં આવે છે. ડાયાબિટીઝના દરદીઓને સફરજન ખાવું તે લાભ પહોંચાડી શકે છે. સફરજન લોહીમાં રહેલી શુગર ની માત્રાને કંટ્રોલ કરે છે. સુગર નું સૌથી મોટું કારણ લોહીમાં ઇન્સ્યુલિન નુ ન હોવુ છે પરંતુ શરીરમાં સફરજન ઇન્સ્યુલિન નું ઉત્પાદન મા સહાયક છે.

નાસપતી- આ ફળને ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે. આ પણ થોડું મીઠુ હોવાથી લોકોને આના વિશે શંકા રહે છે કે આ ડાયાબિટીસ માં ખવાય કે નહીં. પરંતુ જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ ડર વગર નાસ્પતિ ખાઈ શકે છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts