આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા

આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા

લગભગ બધાને ખબર જ હોય છે કે થાઇરોઇડ એ કઈ બીમારીનું નામ છે તેમજ આ બીમારીમાં શું થાય છે વગેરે. પરંતુ આ બીમારી ના કારણો શું હોઈ શકે તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જેમ કે આપણી અત્યાર ની લાઈફ સ્ટાઇલ ની વાત કરીએ તો આપણા વ્યસ્ત જીવનમાંથી અમુક જરૂરી વસ્તુ ને ટાઈમ…

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ જણાવી દઈએ કે ઘણા લોકો પૂરતો આરામ કરીને તેનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે, જ્યારે અમુક લોકોને સરખી નીંદ ન થાય તો સ્વાસ્થ્યમાં અસર પડવાનું…

પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો

પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો

ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈને આંતરડામાં અથવા પેટમાં સોજો આવી ગયો. પેટમાં જ્યારે ઇન્ફેકશન થાય ત્યારે સોજો, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ રહી શકે છે. અને તેના જ કારણે ઘણી બધી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ ઘણી વખત આ ના છુટકારો મેળવવા માટે ની દવા થી ખાસ ફેર પડતો…

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો
|

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

તમે આપણા ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પરીક્ષા દેવા જતા હોય અથવા તો કંઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય ત્યારે વડીલો આપણને ઠોકીને કહે છે કે દહીં ખાઈને પછી શુભ શરૂઆત કરવી જોઈએ. આથી શાસ્ત્રોમાં તો દહીં મહત્વ છે જ પરંતુ આ સિવાયના કેટલા સ્વાસ્થ્ય મા પણ ફાયદા છે, સાથે સાથે…

સવારે કિશમિશ ખાઓ પછી પીઓ નવસેકુ પાણી, પછી જે થશે તે જોઈ ચોકી જશો

સવારે કિશમિશ ખાઓ પછી પીઓ નવસેકુ પાણી, પછી જે થશે તે જોઈ ચોકી જશો

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ડ્રાયફ્રુટ વગેરે ખાવાથી શરીરમાં ચરબી બને છે. જણાવી દઈએ કે આપણા શરીરને તેમાંથી તાકાત મળે છે અને અમુક માત્રા કરતા વધુ સેવન કરવામાં આવે તો તેનો નુકસાન થઈ શકે છે. જેમકે કિશમિશ ના થોડા દાણાનું સેવન કરી અને ઉપર નવશેકું પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓથી બચી…

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ
|

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ

ડાયાબિટીસ એટલે કે લોહીમાં શુગર વધી જવાની બીમારી નો ફેલાવો તેજીથી થઈ રહ્યો છે. ઘણા બધા લોકોને આ બીમારી ઝપટમાં લઈ ચૂકી છે અને ઘણા બધા લોકોને આ બીમારી નો એહસાસ થતો નથી અને જ્યારે કોઈપણ શરીરના ભાગને નુકસાન થાય કે પછી શરીરમાં કંઈ અચાનક ફેરફાર થાય ત્યારે ખબર પડે છે કે તેઓને ડાયાબિટીસની બીમારી…

માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ

માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ

ઘણી વખત આપણે ભોજન વધ્યું હોય, ત્યારે તેને માઈક્રોવેવમાં મૂકીને ગરમ કરી અને ખાતા હોઈએ છીએ. પરંતુ આવું કરવાથી શરીર ને નુકસાન પહોંચી શકે છે. અથવા તો જો તમે પ્લાસ્ટિક કન્ટેનર માં ખાવાનું રાખીને ગરમ કરતા હોય તો તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી જ છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના…

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!
|

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા. આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ…

સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો

સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો

સામાન્ય રીતે ઘણા લોકોને સવારે જાગ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે. આમ જોવા જઈએ તો આમાં કોઈ વાંધો નથી, પરંતુ જો ખાલી પેટ ચા પીવામાં આવે તો શરીર માટે સમસ્યા ઊભી થઈ શકે છે. તમને કદાચ અજુગતું લાગશે પરંતુ ખાલી પેટ ચા પીવામાં આવે તો તેના ઘણા નુકસાન થઈ શકે છે. જેમકે…

લગભગ 80% લોકો રાજમા વિશે આ વાત નહી જાણતા હોય, જાણો અને શેર કરો

લગભગ 80% લોકો રાજમા વિશે આ વાત નહી જાણતા હોય, જાણો અને શેર કરો

રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, જણાવી દઈએ કે રાજ મને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ભારતમાં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય…