ઝડપથી વજન ઘટાડવું છે? તો દરરોજ બે ચમચી ખાઓ આ વસ્તુ

ઝડપથી વજન ઘટાડવું છે? તો દરરોજ બે ચમચી ખાઓ આ વસ્તુ

આપણા અસ્તવ્યસ્ત જીવન અને ખોરાક ને કારણે આજે માણસ ની મેદસ્વિતા દિવસે ને દિવસે વધતી જાય છે. અને તેને કંટ્રોલ કરવામાં આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ, પણ ઘણી વખત અજાણતામાં સાથે સાથે એવા ખોરાક નું સેવન કરી લેવાથી કે ઉપાય નિયમિતપણે ન કરવાથી આપણે વજન ઘટાડવામાં સફળ જતાં નથી. જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે માત્ર…

લોહી માં પ્લેટલેટ્સ કાઉન્ટ ને કઈ રીતે વધારી શકાય? જાણો પ્લેટલેટ્સ વીશે
|

લોહી માં પ્લેટલેટ્સ કાઉન્ટ ને કઈ રીતે વધારી શકાય? જાણો પ્લેટલેટ્સ વીશે

આપણા શરીરની રચના બહુ જટીલ છે જેમાં ઘણા તત્વો રહેલા હોય છે, એમાંથી જો કોઈ મહત્વના તત્વ કે અંગ માં ગરબડી ઉભી થાય તો શરીરની સ્થિતી ખોરવાઈ જાય છે. આવામાં આપણે શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે શરીર સાચવવું તે આપણા હાથમાં છે. લોહીમાં બ્લડ સેલ્સ રહેલા હોય છે જે આપણા શરીરને સંક્રામક રોગો…

શેરડીનો રસ પીવા વાળા 97 ટકા લોકો આ વાતને નથી જાણતા, જાણવી જરૂરી છે
|

શેરડીનો રસ પીવા વાળા 97 ટકા લોકો આ વાતને નથી જાણતા, જાણવી જરૂરી છે

જેવીકે શેરડીની ઋતુ આવે કે આપણા દરેકના મનમાં શેરડીના રસની તસવીર સામે આવી જાય છે, અને આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેને શેરડીનો રસ ન ચાખ્યો હોય કે ન પીધો હોય.આજે આપણે શેરડીના રસ વિશે થોડીક એવી વાતો કરવાના છીએ જેનાથી લગભગ તમે અજાણ હશો, કારણ કે મોટાભાગના લોકો આ વાતને જાણતા હોતા નથી….

વજન ઘટાડવામાં આ રીતે મદદ કરે છે ખજુર

વજન ઘટાડવામાં આ રીતે મદદ કરે છે ખજુર

ખજુર એ એક એવું ફળ છે જે શિયાળો અને ઉનાળો બંને ઋતુ માં મળી આવે છે, મોટાભાગે આને લોકો શિયાળા માં વધુ ખાવાનું પસંદ કરે છે. ખજુર સ્વાદ ની સાથે સાથે તબીયત માટે પણ બહુ ફાયદાકારક હોય છે. ખજુર માં ભરપુર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્ન તત્વો હોય છે જે શરીર માં ઘણા ફાયદા…

કોથમીરના શરીર માટે ફાયદા જાણી ચોંકી જશો, જાણો ને શેર કરો

કોથમીરના શરીર માટે ફાયદા જાણી ચોંકી જશો, જાણો ને શેર કરો

આપણામાંથી જ ઘણાં લોકો એવા હશે જે ને ઘરમાં રહેલા અમુક મસાલા નહીં ભાવતા હોય, એમાંથી કોથમરી પણ એક હશે. મોટાભાગે કોથમરી બહુ ઓછા લોકોને ભાવતી હોય છે, પરંતુ આજે તમે એના ફાયદા જાણીને કોથમરીનો દરરોજ ઉપયોગ કરવા લાગશો. કોથમીર મા ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે. કોથમીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કોથમીરના પાણીમાં…

જો માથું દુખે તો ચા પીવા ની જગ્યાએ પીવો આ જ્યુસ, પાંચ મિનીટમાં મળશે આરામ

જો માથું દુખે તો ચા પીવા ની જગ્યાએ પીવો આ જ્યુસ, પાંચ મિનીટમાં મળશે આરામ

આપણામાંથી ઘણા લોકો ને માથું દુખવાની તકલીફ રહેતી હોય છે. પરંતુ આપણા મનમાં પહેલો સવાલ એ આવે છે કે કારણકે મેં આજે ચા નથી પીધી તો મને માથું દુઃખી રહ્યું છે.પરંતુ હકીકતમાં માથું દુખવાના ઘણા કારણો હોય શકે છે. માથુ દુખવા ના કારણે લોકોને કામ કરવામાં રસ રહેતો નથી, અને જો તેઓ સુવા માંગે તો…

ડાયાબિટીસના દર્દી આ 4 ફળ નું સેવન કરે તો નથી વધતું શુગર લેવલ

ડાયાબિટીસના દર્દી આ 4 ફળ નું સેવન કરે તો નથી વધતું શુગર લેવલ

ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા અસ્તવ્યસ્ત ખોરાક તેમજ ઘણું ખરું આની પાછળ જવાબદાર છે. આ સિવાય માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય તેવું પણ નથી, આ બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને…

બજારમાં મળતી ઉધરસની સીરપ કરતા અનેકગણું પ્રભાવશાળી છે આ ડ્રીંક

બજારમાં મળતી ઉધરસની સીરપ કરતા અનેકગણું પ્રભાવશાળી છે આ ડ્રીંક

જ્યારે પણ આપણે વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા અથવા આપણને તાવ શરદી ઉધરસ કે કંઈ થાય ત્યારે આપણે તરત કોઈ દવા અથવા સીરપ લઈ લઈએ છીએ. જેનાથી આપણને ફેર પણ પડી જાય છે. પરંતુ કોઈ વખત ફેર પડવા માં વધારે વાર પણ લાગી શકે છે, જ્યારે આપણી પાસે અત્યારે એક ઘરેલું નુસખો છે જે સીરપ કરતા…

કપૂર સળગાવવાના આવા છે ચમત્કારિક ફાયદાઓ

કપૂર સળગાવવાના આવા છે ચમત્કારિક ફાયદાઓ

મોટાભાગે આપણા બધાના ઘરમાં પૂજા માં ઉપયોગમાં લેવાતું કપૂર પૂજા સિવાય તેનો આપણે ઉપયોગ કરતા નથી. પરંતુ જણાવી દઈએ કે આ કપૂરના સ્વાસ્થ્યમાં પણ એટલા જ ફાયદા છે. પરંતુ આપણે કોઈ જાણતા નથી કે કપૂર કેટલું સ્વાસ્થ્યવર્ધક છે. કપૂર માં મોજૂદ તત્વ ઘણા પ્રકારના રોગો દૂર કરી શકે છે. અને આપણી વાત ન કરીએ તો…

શું ડાયાબિટીસના દર્દીઓને ક્યારેય ન ખાવા જોઈએ ભાત, જાણો હકીકત

શું ડાયાબિટીસના દર્દીઓને ક્યારેય ન ખાવા જોઈએ ભાત, જાણો હકીકત

ડાયાબિટીસની બીમારીમાં દર્દીને ધ્યાન રાખવું પડે છે કે અમુક સુગર લેવલ થી વધારે નો ખોરાક ન લેવાઈ જાય. અને જો ખોરાક આવી જાય તો શરીરમાં બીમારીઓ વધી શકે છે. તેમજ ડાયાબિટીસ નું લેવલ કંટ્રોલ કરવા માટે ઘણી બધી તકલીફ પડી શકે છે. આ સિવાય તમે સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓએ સંપૂર્ણપણે ન ખાવા જોઈએ. આ…