in ,

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

ભગવાન શિવ મેષ રાશિવાળા લોકોને વિશેષ આશીર્વાદ આપે છે કારણ કે મંગળ આ રાશિનો પ્રમુખ ગ્રહ છે. મંગળ ગ્રહને ભગવાન શિવનો જ એક હિસ્સો માનવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર અંધકાસુર રાક્ષસ સાથે લડતી વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું જમીનને સ્પર્શ્યું. ત્યારે જ મંગલ દેવની ઉત્પત્તિ થઈ હતી. તે સમયે ભગવાન શિવ ક્રોધિત હોવાથી મંગળ દેવને પણ સરળતાથી ગુસ્સો આવી જાય છે. મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રિ પર તમામ વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...