પુરુષ ને આ 4 ખરાબ આદતો ને સુધારવાની જરૂર છે, નંબર 2 છે ખાસ જરૂરી

આજકાલના આપણા જીવનમાં ઘણા લોકોને બીમારીઓ થતી રહે છે. અને ઘણા લોકો માંદા પડી જાય છે. પરંતુ જો અમુક વખત રોગ આવ્યા પહેલા જ તમે અમુક સારી આદતો પાડોતો રોગ…

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…

ઘણી વખત આપણે જીવનમાં દુઃખ ખુબ જ છે તેવી ફરીયાદ ક્યાંક ને ક્યાંક તો કરતા હોઈએ છીએ, પણ જીવનમાં ખુશી મેળવવી હોય તો શું કરવું, તે આ નાની સ્ટોરી ૨…

જીંદગી જીવો ત્યાં સુધી આ સ્ટોરી યાદ રાખજોઃ વાંચતા બે મિનીટ થશે

એક ગામડું હતું તેમાં આશરે 5000 લોકો રહેતા હતા. તેમાં એક માણસ કંઈ જોઈ ન શકતો હતો. એટલે કે આંધળો હતો અને એક માણસ લંગડો હોવાથી ચાલી ન શકતો. પરંતુ…

વૈજ્ઞાનિકો ની પણ સમજ બહાર છે ભારતનું આ રહસ્યમયી શિવ મંદિર

ભારત અત્યંત રહસ્યમય દેશ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણકે એવી ઘણી વસ્તુઓ તેમજ જગ્યાઓ છે જે ના રહસ્યો આજ સુધી એટલા ઊંડા છે કે હજી સુધી તેનો કોઈ…

ઓક્ટોબર મા જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

ઓક્ટોબર મહિનો ચાલુ થઇ ગયો છે, ત્યારે ઘણાના જન્મદિવસ ઓક્ટોબરમાં હશે. આ સિવાય ઘણા સેલિબ્રિટીઓના પણ જન્મ ઓક્ટોબરમાં થયો છે. ઓક્ટોબરમાં જન્મેલા લોકોની પર્સનાલિટી કેવી હોય છે, તેમજ તેનો સ્વભાવ…

કરીનાની ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યા વજન ઓછું કરવાના રહસ્યો

પ્રેગ્નન્સી પછી કરીના કપૂરે ઘણી તેજીથી પોતાનું વજન ઉતાર્યું હતું, અને તેના પછી તેને ફિલ્મ કરી તેના પ્રમોશનમાં પણ તેનું વજન ખાસ જોઈ શકાય છે. માત્ર જીમમાં વર્કઆઉટ કરવાથી જ…

માં બન્યા પછી દરેક મહિલાઓની જિંદગીમાં આવે છે આ બદલાવ

પહેલી વાર માં બન્યા પછી મહિલાઓ ના જીવનમાં ઘણા નોંધપાત્ર બદલાવ આવે છે. તેઓની પર્સનાલિટી, દ્રષ્ટિકોણ અને રોજિંદુ જીવન બધુ બદલી જાય છે. એમ કહીએ કે તેની આખી દુનિયા તેના…

સફળ વ્યક્તિ બનવું હોય તો માની લો બિલ ગેટ્સ ની આ વાત

બિલ ગેટ્સને લગભગ તમે બધા ઓળખતા હશો, કારણ કે તે લગભગ ધરતી પરનો સૌથી અમીર લોકોમાં નો 1 છે. બિલ ગેટ્સ એની જિંદગીમાં ખૂબ જ સફળ વ્યક્તિ માનવામાં આવે છે….

દાદુ, સફળ કેમ થવાય? 10 વર્ષના પૌત્રના આ સવાલનો દાદાએ એવો જવાબ આપ્યો…

એક નાનકડો છોકરો હતો. આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના માતા-પિતા પાસે ગામડે જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના દાદા…