સાઉથના આ 4 ખૂંખાર વિલનના દીકરાઓને બહુ ઓછા લોકો જાણે છે,જુઓ ફોટા

આ ચહેરો તમે ઘણી વખત બોલિવૂડમાં પણ જોયો હશે અને તે બીજી પણ ઘણી ભાષાની ફિલ્મમાં નજરે આવી ચૂક્યા છે, તેઓની કારકિર્દીની શરૂઆતમાં તેને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેને બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા ને પણ એક પુત્ર છે જેનું નામ રાઘવ ઋષિ છે.

નાસ્સર

ફિલ્મ બાહુબલી માં ભલ્લાલદેવ ના પિતા તરીકે રોલ કરી ચૂકેલા અભિનેતા ના પણ ભારતભરમાં અને સાઉથ માં ઘણા ચાહકો છે. અને જણાવી દઈએ કે બાહુબલી ના અભિનયથી તેને પ્રસિદ્ધિ પણ ખૂબ જ મળી હતી. અને તેઓ સાઉથમાં વિલન સિવાયના બીજા રોલમાં પણ કામ કરી ચૂક્યા છે. અભિનેતા નો પણ એક પુત્ર છે જે હાલમાં એક તમિલ ફિલ્મનો અભિનેતા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts