જો કોઇને સાચો પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી એક વાર જરૂર વાંચજો

છોકરો કહે છે કે પહેલા તું જ કહી દે, આથી છોકરીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે મારા લગ્ન થઈ રહ્યા છે ઘણા બધા મહેમાનો આવવાના છે, પરંતુ તારી હાજરી અચૂક જોશે. એટલે હું તને ખાસ આમંત્રણ આપવા આવી છું. છોકરાએ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો, અને તેનું દિલ તૂટી ગયું.

પછી છોકરીએ કહ્યું કે હવે તું જણાવો કે તારે કઈ વાત કરવી હતી, છોકરાએ કહ્યું કે મેં થોડું મોડું કરી દીધું કદાચ મારે વાત પહેલા કરી લેવી જોઈતી હતી. બસ આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો.

છોકરી પણ થોડા સમય પછી તેના ઘરે ચાલી જાય છે, બીજે દિવસે છોકરાનો છોકરીને ફોન આવે છે અને બંને ફરી પાછા એક બગીચામાં ભેગા થાય છે.

ત્યારે છોકરા એ ભેગા થઈને તેને જણાવ્યું કે હું ભણવા માટે વિદેશ જઈ રહ્યો છું, માટે તારા લગ્નમાં નહીં આવી શકું. આટલું કહીને છોકરો નીકળવા લાગે છે.

ત્યારે છોકરી તેને રોકીને ખાલી એટલું જ કહે છે કે હું જેની સાથે લગ્ન કરું છું તેનું તો અહીં હોવું જરૂરી છે ને.? આથી છોકરો કહે છે કે પરંતુ તે તો અહીં જ છે ને!

છોકરી જવાબ આપે છે કે પાગલ હું તારા સાથે લગ્ન કરી રહી છું, તારા મિત્ર એ મને બધું 15 દિવસ પહેલા જ જણાવી દીધું હતું.

પ્રેમ એટલે બન્ને પાત્ર એકબીજાની લાગણીઓ સમજે અને એકબીજાને અનુરૂપ થઈને રહે. જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ લેખ તમને પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટમાં જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts