સ્ત્રીઓનું પોતાનું ઘર કયું? પિયર કે સાસરે? ખરેખર દરેક સ્ત્રીએ આ સ્ટોરી વાંચવા જેવી છે
શ્યામ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના EMI હજુ બાકી છે. પરંતુ શ્યામ આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે… શ્યામ નો પરિવાર પોતાના…