પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું
ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ થયા હતા. એટલું જ નહીં આતંકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પોને પણ ઉડાડી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આ ઓપરેશન ને 26 તારીખે સવારે 3.30 વાગ્યાની…