બોલીવુડ ના અભિનેતા કાદર ખાન નું નિધન, બિગ બી થી માંડી આવા લોકોએ આપી શ્રદ્ધાંજલિ
આજે બોલીવુડ ના દિગ્ગ્જ અભિનેતા કાદર ખાન નું નિધન થયું છે. તેઓની 81 વર્ષની ઉમર હતી. તેના પુત્ર સર્ફરાજ એ તેઓના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને થોડા જ દિવસો પહેલા તેને કેનેડાની એક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. સામાન્ય માણસો થી લઈને બોલીવુડની હસ્તિઓએ તેને શ્રદ્ધાંજલિ અર્પિત…