જેલ માંથી ભાગેલો ચોર મંદિરમાં પુજારી પાસે આવ્યો પછી…
એક વખત એક ગામડામાં એક મંદિર હતું. એ મંદિરનો પૂજારી દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરે અને દરેકને માન આપે. જો કોઇ જરૂરિયાત મંદ માણસ તે પૂજારી પાસે જઈને મદદ માટે અરજ કરે તો તે પૂજારી તેની અચૂક મદદ કરતો. એના કારણે જ લોકો પણ પૂજારીની ખુબ જ ઈજ્જત કરતા હતા. એક દિવસ એક ચોર જેલ…