જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો
એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ જ લાગ્યું કે હમણાં શિક્ષક પૂછશે કે ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે? પરંતુ શિક્ષકે આ ની જગ્યા પર પૂછ્યું કે મેં જે…