ભાઇ અભિષેક ની સામે શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો, એ પણ કરતી હતી આને પ્રેમ
પાછલા ઘણા વર્ષોથી ટેલિવિઝનમાં એક શો આવે છે જેનું નામ છે કોફી વિથ કરણ. એટલે કે ફિલ્મ મેકર કરણ જોહર નો આ talk show છે. અને પાછલા થોડા વર્ષોમાં આ શો પોપ્યુલર થયો છે સાથે સાથે એટલો જ બદનામ પણ થયો છે. કારણકે આમાં આવતા સ્ટાર્સ ને અમુક એવા સવાલો પૂછવામાં આવે છે જેના જવાબ…