|

બ્રેડ ખાતા પહેલા વાંચી લો આ, નહીંતર અફસોસ રહી જશે

બ્રેડ મેંદા થી બનેલી હોય છે જેના કારણે શરીરને મેંદો પચાવવામાં તકલીફ પડે છે. અને બ્રેડ માં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી વધુ પડતું સેવન લીવર માટે પણ જોખમી છે.

ઘણા લોકોને બ્રેડ ખાવાથી કબજિયાત પણ રહેતી હોય છે, અને જો આ પછી પણ બ્રેડનું સેવન ચાલુ રાખે તો આ બધી બીમારીઓ મોટું સ્વરૂપ લેવા લાગે છે.

બ્રેડ માં પોષક તત્વો પણ ઓછા હોય છે, એટલે કે બ્રેડ માં કંઈ પોષક તત્વ નથી હોતા એવું નથી હોતુ પરંતુ આપણા રોજિંદા આહાર ની તુલના કરીએ તો તેમાં ઘણા ઓછા પોષક તત્વો મળી આવે છે. જો તમારાથી બ્રેડ ન છુટતી હોય તો વ્હાઈટ ની જગ્યાએ હોલ્ગ્રેન બ્રેડ શરુ કરી દો પછી થોડા સમય પછી બંધ કરી દો!

ઘઉં ની બ્રેડ લેવી જોઈએ કે નહીં? (Wheat Bread)

આજકાલ સરળતાથી તમને ઘઉંની બ્રેડ મળી રહે છે. પરંતુ જણાવી દઈએ કે આ બ્રેડ માં પણ કોઈ પોષક તત્વો હોતા નથી. કારણ કે આના બનાવવાના પ્રોસેસમાં ઘઉંના બધા પોષક તત્વો નાશ પામે છે. આ સિવાય ઘઉં ના સારા ગુણો પણ ખત્મ થઈ જાય છે. આથી ઘઉંની બ્રેડ ખાઈ શકાય છે પરંતુ માત્ર અમુક વખતે જ, કારણ કે આ બ્રેડ પણ શરીર માટે કંઈ ફાયદાકારક છે નહીં. અને જો મેંદાની બ્રેડ ખાઓ છો તો ઘઉંની બ્રેડ કરતાં પણ વધારે નુકસાન કરે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts