કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર કેવી રીતે પ્રદર્શન કરી રહી છે તે લગભગ દરેક લોકો જાણતા હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ અત્યાર સુધીમાં 160 કરોડની કમાણી કરી ચૂકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે પરંતુ ફિલ્મના રિવ્યુ મિશ્ર જોવા મળ્યા છે,…