વાયરલ થઇ રહેલી આ ક્લિપ Fake છે, જાણો શું છે સત્ય

આ ગેમનું નામ ARMA 2 છે. અને આ એક ગેમ નો વિડિયો કે જે યુટ્યુબ પર અવેલેબલ છે, તેને લોકો Air strike માનીને ફોરવર્ડ કરી રહ્યા છે.

આ વિડીયો અમુક પત્રકારોએ પણ શેર કર્યો હતો, પરંતુ તેમાં તેણે લખ્યું હતું કે આ ઇન્ડિયન એરફોર્સ એ કરેલી એરસ્ટ્રાઈકમાં આ રીત ના કંઈક થયું હશે. આથી આ વીડિયો તેનો જ છે તેની પુષ્ટિ કરી શકાય નહીં.

અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વળી પાછું આ વિડીયોમાં પણ રાત્રી નો સીન હોવાને લીધે લોકોને વધારે real લાગી રહ્યો છે.

છેલ્લે એટલું કહેવા માંગીએ છીએ કે જોશ ઓછો ન થવા દેતા પરંતુ આવી ફેક ક્લીપ ને સર્ક્યુલેટ કરવી જોઈએ નહીં.

આ વિડીયો યુટ્યુબ માં પણ મળી જશે, જે અંદાજે બે મિનિટ જેટલો લાંબો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts