“મેડમ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?” મેડમ નો જવાબ તમને રડાવી દેશે…

હવે માત્ર એક જ દીકરી જીવતી બચી અને તે એ જ દીકરી હતી જેનાથી પિતા ધ્યાન છોડાવવા માંગતા હતા, ધીમે ધીમે સમય વીતતો ગયો અને માતા પણ દુનિયામાંથી ચાલી ગઈ અને આ બાજુ પાંચ દીકરા અને એક દીકરી બધા મોટા થઈ ગયા.

ટીચર એ કહ્યું ખબર છે કે એ દીકરી જે જીવતી રહી તે કોણ છે? એ હું છું અને મેં હજુ સુધી લગ્ન એટલા માટે નથી કર્યા કે મારા પિતા ઘરડા થઇ ગયા છે અને પોતાના હાથથી ખાવાનું પણ ખાઈ શકતા નથી અને બીજું કોઈ છે નહીં જે તેની સેવા કરે. આથી હું જ તેની સંભાળ રાખું છું અને પેલા પાંચ દીકરાઓ ક્યારેક ક્યારેક આવીને પિતાના હાલચાલ પૂછે છે પછી જતા રહે છે

પિતા હંમેશા એક દુઃખની સાથે રડી રડી ને મને કહ્યા કરે છે, મારી લાડલી દીકરી મેં તારા બાળપણમાં તારી સાથે જે કર્યું તેના માટે મને માફ કરી દેજે.

એક જગ્યાએ દીકરી ના બાપ સાથેના પ્રેમ વિશે એક નાનકડો પ્રેમાળ કિસ્સો વાંચ્યો હતો કે એક પિતા દીકરા સાથે ફૂટબોલ રમી રહ્યા હતા અને દીકરા ના હોસલા ને વધારવા માટે તેઓ જાતે કરીને હારી જતા હતા. અને દૂર બેઠેલી દીકરી થી પિતાની હાર જોવાઈ નહિ અને પિતા સાથે ભેટીને રડતા રડતા કહ્યું કે પપ્પા તમે મારી સાથે રમો, જેથી હું તમારી જીત માટે હારી શકું.

સાચું જ કહ્યું છે કોઈએ કે દીકરીઓ બાપ માટે રહેમત સમાન હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts