ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે ચંદ્ર પર ઊતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન થી સંપર્ક તૂટવાને કારણે ઈસરોસહિત દેશના દરેક નાગરિકો નિરાશ થયા હશે, અને ત્યાર પછી દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ પણ થયું હશે કારણકે જે મહેનત ISRO નાના વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન ને ત્યાં સુધી લઈ જવામાં કરી હશે તેને લઈને દરેક લોકો ગર્વ અનુભવે…

ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર ની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે ISRO ના વૈજ્ઞાનિકો સહીત ત્યાં હાજર સૌ લોકોમાં ચહેરા ઉપર જાણે સન્નાટો વ્યાપી ગયો હતો, એવામાં પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં હાજર હતા. તેઓને જ્યારે આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પણ વૈજ્ઞાનિકોનો હોસલો…

Jio ગીગાફાઈબર: આટલા પ્લાન થયા લોન્ચ, મફતમાં મળી રહ્યું છે 43 ઇંચનું 4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ, જાણો

Jio ગીગાફાઈબર: આટલા પ્લાન થયા લોન્ચ, મફતમાં મળી રહ્યું છે 43 ઇંચનું 4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ, જાણો

રિલાયન્સ જીઓ એ પોતાના ગીગા ફાઇબર ના પ્લાન્ટની કોઠાસણા ગઈકાલે એટલે કે પાંચ તારીખે કરી દીધી છે. એમાં ટોટલ કંપનીએ 6 પ્લાન લોન્ચ કરેલા છે. જેમાં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ અને ટાઇટેનિયમ શામેલ છે. આ બધા પ્લાન ની કિંમત 699 થી ચાલુ કરી ને 8499 રૂપિયા સુધીની છે. ચાલો વિસ્તારથી જાણીએ કે આ પ્લાન…

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી, સંસદમાં લદ્દાખના સાંસદ જમ્યાંગ સેરીંગ નમગ્યાલ એ પોતાનું દમદાર ભાષણ આપીને આ બિલનો વિરોધ કરવાવાળા લોકો ની બોલતી બંધ કરી દીધી હતી. અને આ સ્પીચ સાંભળીને દરેક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે દરેક લોકોએ આ સ્પીચ ને ખૂબ જ શેર કરી હતી અધૂરામાં પૂરું પ્રધાનમંત્રી મોદીએ પણ…

પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરી રહ્યા છે, જુઓ લાઇવ

પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરી રહ્યા છે, જુઓ લાઇવ

કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી એ દેશને પ્રથમ વખત સંબોધન કરી રહ્યા છે તેનું લાઈવ પ્રસારણ તમે આ લેખમાં જોઈ શકો છો. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા પછી પીએમ પહેલી વખત દેશને સંબોધિત કરી રહ્યા છે આની પહેલા પ્રધાનમંત્રીએ 27 માર્ચના દિવસે દેશને સંબોધન કર્યું હતું, જેમાં ભારતના એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ થયા પછી…

પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી ઘણા લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એવી જ રીતના સંસદમાં પણ આ બીલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ 370 કલમ હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યો નથી, પરંતુ આજે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એટલે કે આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના…

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

મંગળવારે સાંજે સુષ્મા સ્વરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું હતું. 67 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું. તેઓનું નિધન થયા પછી bollywood, રાજનૈતિક સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જણાવી દઈએ…

કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવી લીધા પછી પાકિસ્તાન જાણે ધુંઆપુંઆ થઇ રહ્યું છે, ગભરાઈ ગયેલા પાકિસ્તાને હવે નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા પછી પાકિસ્તાને નિર્ણય લઇને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ઉપર રોક લગાવી દીધી છે. આની સાથે પાકિસ્તાન ભારત સાથે બધા વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એમ જ પાકિસ્તાન હવે ભારત…

સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન ગઈ કાલે મોડી રાત્રે થયું હતું, જેના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. જે રીતે આખો દેશ શોક માં છે, એવી રીતે બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ પણ તેમના નિધન પર શોક જતાવ્યો હતો. ગાયિકા લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના નિધનથી સ્તબ્ધ છે….

સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શને PM મોદી થયા અત્યંત ભાવુક, જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શને PM મોદી થયા અત્યંત ભાવુક, જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ કે જેઓ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા તેઓનું ગઇકાલે મોડી રાતે 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેના નિદાન થયા બાદ રાજનૈતિક હસ્તીઓ થી માંડીને દરેક ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પોતાનું દુઃખ તેમજ શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ…