અતી ખૂબસૂરત દેખાય છે દિવ્યા ભારતીની બહેન, તમે પણ જુઓ તસવીરો

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને પોતાના કામથી પોતાના લાખો ચાહકો બનાવ્યા છે. એવી જ રીતે દિવ્યા ભારતી નું પણ નામ આવે છે. તેને પણ બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મોમાં કામ…

જ્યારે એક બાપે પોતાની દિકરીને ઘરમાંથી કાઢી મુકી, પછી તેની સાથે જે થયુ…

ચાંદની આજે લવમેરેજ કરીને પોતાના પપ્પા પાસે આવી અને પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આથી સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ આ…

આકાશમાં ભારતની સર્જીકલ સ્ટ્રાઈક, ત્રણ મિનિટમાં તોડી પડાયું સેટેલાઈટ: પ્રધાનમંત્રી મોદીએ આપી જાણકારી

પ્રધાનમંત્રી મોદીએ આજે એટલે કે બુધવારે દેશ ને સંબોધિત કરવાની વાત કરી હતી, હકીકતમાં તેઓએ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને,…

આ હોળી પર સદીઓ પછી બન્યો છે આ મહાયોગ, આ 5 ઉપાય કરશો તો થશે ધનવર્ષા

આજે બુધવારે એટલે કે 20 માર્ચ ના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આજે હોળી અને આવતીકાલે ધુળેટી મનાવવામાં આવશે. આવતીકાલે ગુરુવારે ધુળેટી કેવી રીતે રમાય છે તે લગભગ બધા જાણતા…

મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દીકરાએ આપી મુખાગ્નિ; જુઓ અંતિમ તસવીરો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…

મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે…

“તેઓ હસી રહ્યા હતા” પર્રિકરના ઈલાજ કરનારા ડોક્ટરે જણાવી અજાણી વાતો, જાણો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને…

શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર એ એક એવો ગ્રહ છે જેને શાઈનીંગ સ્ટાર કહેવામાં આવે છે. શું કામ કારણ કે જો કોઈ પણ લોકોની કુંડળી માં આ ગ્રહ શુભ હોય તો તે જાતક નું…

નાની ઉંમરમાં આવી ચુકી છે કોન બનેગા કરોડપતી માં સીમ્બા ની આ હીરોઈન, જુઓ વીડીયો

સારા અલી ખાન, એટલે કે સૈફ અલી ખાન ની પુત્રી જે હાલમાં ઘણી લોકપ્રિય બની ચૂકી છે. કારણ છે તેની ફિલ્મ, જી હા તેને એક નહિ પરંતુ બે ફિલ્મો કરી…

5th ODI: જો રોહિત શર્મા કરે આ કારનામું, તો તૂટી જશે સચિન અને ધોની નો આ ખાસ રેકોર્ડ; જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દિલ્હીમાં રમવામાં આવશે. વર્લ્ડકપ પહેલાની વાત કરીએ તો આ ટીમ ઇન્ડિયા માટે છેલ્લો મુકાબલો હશે, આ પછી ભારતીય ખેલાડીઓ સીધા…

error: Content is protected !!