આ વાંચીને હવે તમે કોઈ દિવસ પ્રેશર કુકરમાં ખાવાનું નહીં બનાવો

ત્યાર પછી જેમાં રિસર્ચ કરાયું ત્યારે તેમાં મળી આવ્યું કે તેમાં રહેલાં સૂક્ષ્મ પોષક તત્વો જેને વૈજ્ઞાનિક ભાષામાં micronutrients કહેવાય છે તે બધા હેમખેમ મળી આવ્યા. અને એ દાળમાં બીજો કોઈ પ્રોબ્લેમ મળી આવ્યો નહીં. અને જ્યારે પ્રેશરકુકરમાં બનેલી દાળનું રિસર્ચ કરાયું ત્યારે તેમાં માત્ર ૧૩ ટકા જેટલા સૂક્ષ્મ પોષક તત્વો મોજૂદ હતા. એટલે કે ૮૭% જેટલા સુક્ષ્મ પોષક તત્વો જ્યારે દાળને પ્રેશર કુકરમાં રાંધવામાં આવી ત્યારે નષ્ટ પામ્યા.

આથી માટીના વાસણમાં બનાવેલું ભોજન કેટલું ફાયદાકારક છે તે આ રિસર્ચ પરથી જ સાબિત થઈ જાય છે. હાલની વાત કરીએ તો ઘણા મંદિરો તેમજ પ્રાચીન જગ્યાઓ પર આજે પણ માટીના વાસણોનો ઉપયોગ થાય છે. આનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે માટી ની મહત્વતા એ લોકોને ખબર હોય. માટીમાં માણસને જે જરૂરી પોષક તત્વો છે તે બધા મળી આવે છે. અને જ્યારે આપણે દાળમાં રહેલા પોષક તત્વોને પ્રેશર કુકરમાં બનાવીએ ત્યારે તેમાંથી ઘણા બધા પોષક તત્વો નાશ પામે છે. કારણકે કુકર બંધ હોવાથી તેના મોલેક્યુલ્સ બહાર નીકળી શકતા નથી અને તૂટી જાય છે.

આથી હવે થી પ્રેશર કુકર ની જગ્યા એ માટી ના વાસણ માં રાંધવાને પ્રાધાન્ય આપજો, તમારા સગા સંબંધીઓ જોડે શેર કરજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts