ડોક્ટર સાહેબ મને લાગે છે કે મારું આખું જીવન બેકાર છે, શું તમે મને ખુશી મેળવવામાં મદદ કરશો?
એક મહિલા ખૂબ જ મોંઘા કપડાં પહેરીને પોતાના મનોચિકિત્સક પાસે ગઈ અને કહ્યું કે ડોક્ટર સાહેબ મને લાગે છે કે મારું આખું જીવન બેકાર છે, આનો કોઈ અર્થ નથી રહ્યો. શું તમે મને ખુશી મેળવવામાં મદદ કરશો? મનોચિકિત્સકે મહિલાની આખી વાત સાંભળીને એક ઘરડી મહિલા ને બોલાવી જે ત્યાં સાફ સફાઈ નું કામ કરતી હતી…