જો કોઇને સાચો પ્રેમ કરતા હોય તો આ સ્ટોરી એક વાર જરૂર વાંચજો
એક વખત એક છોકરી પોતાની જ કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હોવાથી શરૂઆતમાં બંને ની વચ્ચે દોસ્તી થઈ ગઈ પરંતુ છોકરો શરમાળ હોવાથી પ્રેમનો ઇજહાર ન કરી શક્યો. કારણ કે છોકરો ડરતો હતો કે જો એ પ્રપોઝ કરે અને છોકરી ના પાડી દે તો દોસ્તી પણ…