22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે
દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક શનિ ની સાડાસાતી નો સામનો કરવો જ પડે છે પરંતુ જણાવી દઈએ કે એવું જરૂરી નથી કે શનિદેવની શાળા સાથે કાયમ ખરાબ અસર અથવા ખરાબ સમાચાર લઈને જ આવે શનિની સાડાસાતી સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. એ કઈ રીતે નક્કી કરવામાં આવે આના માટે શનિની…