#Realme3Pro આવી રહ્યો છે, કંપનીએ બહાર R-Pass; જાણો શું છે R-Pass
રીયલમી કંપનીના સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ બજારમાં આવ્યા હોવા છતાં હાલમાં તે ખૂબ લોકપ્રિય છે, અને આજ કંપની હવે પોતાનો નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઇ રહી છે. જેનો લોન્ચિંગ 22 એપ્રિલના રોજ 12:30 ના સમયે થવાનું છે. લોન્ચિંગ થયા પછી તેનો પહેલો સેલ પણ 29 તારીખે યોજવામાં આવશે, જેમાં મોટાભાગની કંપનીઓ કે જે…