આકાશમાં ભારતની સર્જીકલ સ્ટ્રાઈક, ત્રણ મિનિટમાં તોડી પડાયું સેટેલાઈટ: પ્રધાનમંત્રી મોદીએ આપી જાણકારી
પ્રધાનમંત્રી મોદીએ આજે એટલે કે બુધવારે દેશ ને સંબોધિત કરવાની વાત કરી હતી, હકીકતમાં તેઓએ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને, આ એક મહત્ત્વપૂર્ણ વાતચીત હશે. ત્યાર પછી આખા દેશમાં અટકળો ચાલુ થવા લાગી હતી કે તેમાં મહત્વપૂર્ણ વાતચીતમાં શું હશે? થોડા સમય પછી પ્રધાનમંત્રી મોદીએ…