PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું હતું, ચાલો જાણીએ શું કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછલા બે દિવસથી ગુજરાત માં છે. ત્યારે એને ઘણી એવી…

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

સોમવારે આજે સવારે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધતા હતા, ત્યારે તેને ઘણી બધી વાતો કરી હતી. એમાં વાતવાતમાં તેને જુદા જુદા શહેરો ના નામ લીધા હતા, જેમાં કોચીન ની જગ્યાએ તેનાથી ભૂલથી કરાચી બોલાઈ ગયું હતું. અને આ બોલાઈ ગયા પછી તેને તરત જ ખ્યાલ આવી ગયો હતો અને પોતાની સેન્સ ઓફ હ્યુમર વાપરીને…

F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં ઘૂસ્યા હતા. ભારત એ આના જવાબમાં તુરંત જ તેને પાછા મોકલવા માટે વીમાનો મોકલ્યા હતા, અને ગણતરીની મિનિટોમાં જ આપણા વિમાનોએ આ વિમાનોને પાછા ભગાડી…

વીંગ કમાન્ડર અભિનંદન ફરી ક્યારે ઉડાવશે ફાઈટર જેટ?

વીંગ કમાન્ડર અભિનંદન ફરી ક્યારે ઉડાવશે ફાઈટર જેટ?

ભારતીય વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ એ આજે એટલે કે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પુલવામામાં થયેલા હુમલા પછી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક ઉપર વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેઓએ એ સવાલનો પણ જવાબ આપ્યો હતો કે વિંગ કમાન્ડર અભિનંદન ક્યારે પાછા આસમાનમાં જઈને ઉડાન ભરી શકશે? જ્યારે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો…

એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાના ચીફ એ કર્યા ખુલાસા, જાણો શું કહ્યું

એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાના ચીફ એ કર્યા ખુલાસા, જાણો શું કહ્યું

પુલવામા થયેલા આતંકી હુમલાના જવાબમાં અને ભારતમાં વધુ આવા આતંકી હુમલાનો ખતરો હોવાથી ભારતે એક નોન મિલેટ્રી એક્શન લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને એર સ્ટ્રાઇક કરી હતી. 26 ફેબ્રુઆરી વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે આ સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશરે 300 થી પણ વધુ ત્રાસવાદીઓને મારવામાં આવ્યા હતા. જણાવી દઈએ…

મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

આવતીકાલે એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. જણાવી દઈએ કે એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રીઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. એટલે જ આને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. દર મહિને…

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ
| |

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ

આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આને મહાશિવરાત્રી એટલે કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. દર મહિને કૃષ્ણ…

આંખ મારીને ફેમસ થઈ ગયેલી પ્રિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

આંખ મારીને ફેમસ થઈ ગયેલી પ્રિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

લગભગ આજથી એક વર્ષ પહેલા ફિલ્મના સીન માં ખાલી એક આંખ મારીને ફેમસ થઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં તેને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. પાછી પ્રિયા ચર્ચામાં આવી છે આ વખતે કારણ બીજું છે, કારણ એવું છે કે પ્રિયા ની નવી તસ્વીરો સામે આવી છે જેમાં…

જે F-16 ને લઈને વાતો કરી રહ્યું છે પાકિસ્તાન, તેના નિર્માતાએ જ ખોલી નાખી પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ

જે F-16 ને લઈને વાતો કરી રહ્યું છે પાકિસ્તાન, તેના નિર્માતાએ જ ખોલી નાખી પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ

પાકિસ્તાની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ ડેનિયલ એ શુક્રવારે એટલે કે ગઈકાલે એક ટ્વિટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા તોડી નખાયેલા F-16 ફાઈટર પ્લેનની નિર્માતા કંપની Lockheed Martin ભારત સામે કેસ કરશે. ત્યાર પછી તેને કહ્યું હતું કે ભારતનો દાવો ખોટો છે કે તેને પાકિસ્તાનના f-16 ને તોડી પાડ્યું…

WC અભિનંદન સાથે કોણ હતી આ મહિલા, જેની થઈ રહી છે ચર્ચા, જાણો

WC અભિનંદન સાથે કોણ હતી આ મહિલા, જેની થઈ રહી છે ચર્ચા, જાણો

૨૬ ફેબ્રુઆરીએ કરેલી એર Strike પછી પાકિસ્તાન વિફર્યું હતું, અને અલીફલેલા પાકિસ્તાને 27 તારીખે એટલે કે બીજા દિવસે સવારે ભારતીય એરસ્પેસ ની સીમા તોડી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતે પણ લડાકુ વિમાન ઉડાડી ને તેઓના ભારત ભણી આવેલા વિમાનોને માત આપી હતી. પરંતુ આ એંગેજમેન્ટ માં ભારત તરફથી એક મિગ વિમાન ગુમાવવું પડ્યું હતું, જેના…